Kruti Rana

રક્ષાબંધન

સુતરના તાંતણે કે ભલે બંધાઈ રેશમના તાંતણે…. ચાંદીના તારે બંધાય કે પછી સોનાના તારે ….. ભાઈ બહેન નો સ્નેહ છે હંમેશા અમર તાંતણે ….. હોય ભલે એ ધરતી પર કે…

મિત્ર મિલન

સ્નેહ મિલન તો ઘણા જોયા, પણ સાચું સ્નેહ મિલન તો ફક્ત મિત્રોનું જ ….. જ્યાં દરવાજા સાથે દિલ ખુલ્યા હોય, જ્યાં અંતરથી આવકાર હોય , તેવું મિલન તો ફક્ત મિત્રોનું…

પપ્પા

તપ કરીને બન્યા પિતા,તેમને મારા વંદન છે….શ્રીફળ સમભ ભલે તમે સખત,પણ જાણું છું અંદરથી છો મૃદુ તમે……સંજોળી સ્નેહીજનોને,છતાં રહ્યા ટટ્ટાર તમે…..તમે જમા કરી પુંજી સહુ માટે,કશું વાપર્યું નહીં ખુદ માટે…

Best ગુજરાતી baby names । Unique ગુજરાતી Baby Names

નાગર જ્ઞાતિના બાળકોના નામ ખૂબ વિશેષતાઓ હોય છે કેમકે આ નામ શ્લોક તોત્ર વગેરે માંથી પાડવામાં આવે છે એટલે ખૂબ જયુનિક હોય છે આ નામોમાંથી તમને પણ કદાચ કોઈ નામ…

ભર ઉનાળે ચોમાસુ

આ ગુજરાતી blog માં લેખિકા દાન પુણ્ય ની રજુવાત કરે છે. ગુજરાત જેવું રાજ્ય હોય અને તેમાંય અમદાવાદ જેવું શહેર હોય, ત્યારે મે મહિનો એટલેધોમ ધક્તો. 40 થી 45 ડિગ્રી…

સ્મશાન વૈરાગ્ય અને સ્વવૈરાગ્ય

એવું કહેવાય છે કે પુરુષને સ્મશાન વૈરાગ્ય અને સ્ત્રીઓને પ્રસવ વૈરાગ્ય આવે છે. શું છે આ બંને ? પોતાના સ્વજનોને જતા જોઈ, પંચમહાભૂતમાં વિલીન થતાં જોઈને દરેક ને મનમાં વૈરાગ્ય…

કબુતર નો માળો

અમારા ઘરની બહાર હમણાં ઘણા દિવસથી કબૂતર માળો બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને જોઈને મારા મનમાં આ લેખ લખવાનો વિચાર આવ્યો. અત્યારના બહુમાળી મકાનોમાં લોકો કબૂતર નાં ત્રાસ થી…

મારી દિકરી

સમયને પાંખો હોય છેએ મને આજે ખબર પડીકાલે પારણાં માં ઝૂલતી મારી દિકરીઆજે આટલી મોટી થઇ ગઈ?! કાલે આંગળી પકડી ને ચાલતી….આજે ફ્લાય કરતી થઇ ગઈ.. કાલું કાલું બોલતી એઆજે…

લોકડાઉન તારો આભાર

લોકડાઉન તારો ખૂબ ખૂબ આભાર…..તે સમય આપ્યો ઘરડા માતા પીતા નેપોતાના સંતાનો સાથ રહેવનો…..તે સમય આપયો 8 થી 8 જોબ કરતામાતા પિતા ને પોતાના સંતાનો સાથ રહેવાનો…તે સમય આપ્યો ચાલ્યા…