તપ કરીને બન્યા પિતા,
તેમને મારા વંદન છે….
શ્રીફળ સમભ ભલે તમે સખત,
પણ જાણું છું અંદરથી છો મૃદુ તમે……
સંજોળી સ્નેહીજનોને,
છતાં રહ્યા ટટ્ટાર તમે…..
તમે જમા કરી પુંજી સહુ માટે,
કશું વાપર્યું નહીં ખુદ માટે તમે……..
પાપા પગલીથી જીવન પર્યંત,
આંગળી ઝાલી છે તમે…..
છતાં પણ ના થાક્યો આજે,
એ હાથ જે પકડ્યો તમે……
પિતામાંથી પપ્પા અને હવે બન્યા ડેડ છે,
છતાં એ પરમવંદનીય છે……..
Images created using adobe express – https://www.canva.com/