અમારા વિષે

Gorgeous Gujjus એક એવું પ્લેટફોર્મ છે જે દેશ-વિદેશ માં રહેતા બધા ગુજરાતીઓ ને dedicated છે. આ બધા ગુજરાતીઓ ને જોડવાનું એક માધ્યમ છે. આપણી માતૃભાષા ને વિલુપ્ત થતા બચાવવા માટે ની એક નાની કોશિશ છે. જો તમે ગુજરાત માં રહેતા હશો તો તમારા માટે ગુજરાતી બોલવું, લખવું, વાંચવું ઘણું સહજ હશે પણ અમારી જેમ ગુજરાત થી દૂર રહેતા લોકો જાણે છે કે અમારી આવનારી પેઢી માટે ગુજરાતી બોલવું, લખવું અને વાંચવું કેટલું કઠણ બની જશે.

જો તમને ગુજરાતી લખવાનો શોખ હોય અને તમે તમારો કોઈ ખાસ અનુભવ બધા સાથે share કરવા માંગતા હો તો તમે અમને ઇમેઇલ કરી શકો છો – [email protected] પર.

તમે તમારી લખેલી કવિતા કે શાયરી પણ અમારી સાથે share કરી શકો છો. જો તમે તમારા ફોટો સાથે publish કરવા માંગતા હો તો ફોટો સાથે કવિતા / શાયરી પણ મોકલી શકો છો. અમને email કરો – [email protected] પર.