Jokes

મજેદાર ગુજરાતી જોક્સ!!

મમ્મી: ચિન્ટુ, તને આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા? ચિન્ટુ: ગેરહાજરીને કારણે! મમ્મી (આશ્ચર્ય સાથે): તું પરીક્ષાના દિવસે ગેરહાજર હતો? ચિન્ટુ: ના, મારી બાજુમાં બેઠેલો છોકરો ગેરહાજર હતો! ચિન્ટુ: પપ્પા, મને…