મારા પપ્પા

બધાની જેમ મારા પપ્પાને પણ તેમનું નામ ખુબ પ્રિય – સુભાષચંદ્ર રાણા , એસ એમ રાણા પોતે સી.એ. એટલે મોટાભાગના લોકો એમને રાણા સાહેબ ના નામે ઓળખે. પપ્પા નો જન્મ…