સ્નેહ મિલન તો ઘણા જોયા, પણ સાચું સ્નેહ મિલન તો ફક્ત મિત્રોનું જ ….. જ્યાં દરવાજા સાથે દિલ ખુલ્યા હોય, જ્યાં અંતરથી આવકાર હોય , તેવું મિલન તો ફક્ત મિત્રોનું જ…. ભોજન પછી પણ હળવા થયા હોય, અને વગર નશા એ પણ ઝુમ્યા હોય, તેવું મિલન તો ફક્ત મિત્રોનું જ….. જ્યારે મળીએ ત્યારે દિવાળી જ હોય, અને મુખવાસ સાથે મન મળ્યા હોય તેવું મિલન તો ફક્ત મિત્રોનું……
Images created using: https://www.canva.com/
For more gujarati poems visit: https://gorgeousgujjus.com/category/magazine/poem/
If you are interested in publishing your poems, write to us: [email protected]