Magazine

વ્યથા કોણ જાણે?

વીજળી ના ચમકારા ની સમે ક્ષણભર માટેજયારે માનવી ભગવાન ને ભજે,ત્યારે ભગવાન ની વ્યથા કોણ જાણે? હવા ના લહેરખે જ્યારે વૃક્ષ નેઠેસ પહોચડતો આ માનવી,ત્યારે કુસુમ અને પર્ણ ની વ્યથા…

મારી દિકરી

સમયને પાંખો હોય છેએ મને આજે ખબર પડીકાલે પારણાં માં ઝૂલતી મારી દિકરીઆજે આટલી મોટી થઇ ગઈ?! કાલે આંગળી પકડી ને ચાલતી….આજે ફ્લાય કરતી થઇ ગઈ.. કાલું કાલું બોલતી એઆજે…

લોકડાઉન તારો આભાર

લોકડાઉન તારો ખૂબ ખૂબ આભાર…..તે સમય આપ્યો ઘરડા માતા પીતા નેપોતાના સંતાનો સાથ રહેવનો…..તે સમય આપયો 8 થી 8 જોબ કરતામાતા પિતા ને પોતાના સંતાનો સાથ રહેવાનો…તે સમય આપ્યો ચાલ્યા…