pappa

પપ્પા

તપ કરીને બન્યા પિતા,તેમને મારા વંદન છે….શ્રીફળ સમભ ભલે તમે સખત,પણ જાણું છું અંદરથી છો મૃદુ તમે……સંજોળી સ્નેહીજનોને,છતાં રહ્યા ટટ્ટાર તમે…..તમે જમા કરી પુંજી સહુ માટે,કશું વાપર્યું નહીં ખુદ માટે…