Gujarati-Baby-Boy-Girl-Names

નાગર જ્ઞાતિના બાળકોના નામ ખૂબ વિશેષતાઓ હોય છે કેમકે આ નામ શ્લોક તોત્ર વગેરે માંથી પાડવામાં આવે છે એટલે ખૂબ જ
યુનિક હોય છે આ નામોમાંથી તમને પણ કદાચ કોઈ નામ ગમી જાય?

છોકરીઓના નામ (Baby girl names)

  1. પ્રીતાંશી
  2. હેતાંશી
  3. નેહાંશી
  4. શબ્દવી
  5. મેહા
  6. આધ્યા
  7. ક્ષમા
  8. કાંક્ષા
  9. શ્લોકા
  10. મેધાસી
  11. ગૌતમી
  12. મેશ્વા
  13. હેલી
  14. વૈશ્વી
  15. પૃથા
  16. વલ્લરી
  17. હાર્દવી
  18. પ્રત્યુશા
  19. સાંભવી
  20. રુદ્રી
  21. આરલ
  22. સમૃદ્ધિ
  23. ક્ષિતિજા
  24. માતંગી
  25. વિદુશા
  26. અર્ણા
  27. તર્જની
  28. ગૌરવી
  29. કીમતી
  30. કલગી
  31. સમીચી
  32. રૂજુ
  33. વેણુ
  34. મૈત્રી
  35. વિપા

છોકરાઓના નામ (Baby Boy Names)

  1. શ્વેતાંગ
  2. ગહન
  3. તરલ
  4. અર્ચન
  5. અર્ચીસ
  6. ભસમાંગ
  7. શૈવ્ય
  8. નંદીશ
  9. દુર્ગેશ
  10. માલવ
  11. વ્યોમેષ
  12. સ્વર
  13. વત્સલ
  14. વૈદિક
  15. સોમેશ
  16. સ્વર્યું
  17. પ્રીહાન
  18. સુક્તમ
  19. સર્વમ
  20. ગૌરંમ
  21. કર્પૂર
  22. તારણ
  23. મૈત્રય
  24. પ્રણિત
  25. નિહાર
  26. નૈરિત
  27. પ્રક્ષાલ
  28. સારંગ
  29. શાશ્વત
  30. વેદાંત
  31. ધરિત
  32. માંગલ્ય
  33. ભાર્ગવ
  34. કામ્ય
  35. કૃતાર્થ