હાલ માં જાહેર થયેલા Inidan billionares ની યાદી માં 7 અમદાવાદી શામેલ છે.

ગૌતમ અદાણી: અદાણી ગ્રુપ નાં મલિક ગૌતમ અદાણી પેહલા નંબર પર છે.

બીજા નંબર પર symphony limited ના મલિક અચલ બાકેરી છે:

Intas Pharmaceuticals વાળા બિનીશ ચુડગર પણ શામેલ છે:

દરેક ગુજરાતીએ કરસન ભાઈ પટેલ નું નામ તો સાંભળ્યું હશે જ. નિરમા ગ્રુપ નાં મુખ્યા કરસન ભાઈ પટેલ અમદાવાદ ના 7 billionaires માં ના એક છે:

Zydus Lifesciences ના વડા પંકજ પટેલ પણ billionare છે:

Arvind Mills નાં મલિક સંજય લાલભાઈ:

Torrent Pharmaceuticals ના વડા સમીર મેહતા:

Source: https://www.forbesindia.com/article/real-issue/the-billionaires-of-ahmedabad/52935/1