અમદાવાદ માં રહેતા 7 billionares કોણ કોણ છે?

હાલ માં જાહેર થયેલા Inidan billionares ની યાદી માં 7 અમદાવાદી શામેલ છે.

ગૌતમ અદાણી: અદાણી ગ્રુપ નાં મલિક ગૌતમ અદાણી પેહલા નંબર પર છે.

આ અદાણી સાહેબ નું અમદાવાદ નું ઘર "adani house" છે.

બીજા નંબર પર symphony limited ના મલિક અચલ બાકેરી છે.

Intas Pharmaceuticals વાળા બિનીશ ચુડગર પણ શામેલ છે.

Intas pharmaceutical નું headquarter અમદાવાદ માં છે.

દરેક ગુજરાતીએ કરસન ભાઈ પટેલ નું નામ તો સાંભળ્યું હશે જ. નિરમા ગ્રુપ નાં મુખ્યા કરસન ભાઈ પટેલ અમદાવાદ ના 7 billionares માં ના એક છે.

Zydus Lifesciences ના વડા પંકજ પટેલ પણ billionare છે.

Zydus નું શાનદાર Ahmedabad headquarter.

Arvind Mills નાં મલિક સંજય લાલભાઈ

Torrent Pharmaceuticals ના વડા સમીર મેહતા.

Torrent Pharmaceuticals ની શાનદાર office - અમદાવાદ.

લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ માટે અમને ફોલ્લૉ કરો:  https://gorgeousgujjus.com/