img-gujarati-writeup

ગુજરાતી લખાણ માટે અમને સંપર્ક કરો.

કોઈ નો birthday છે? કે કોઈ special someone ને special message મોકલવા માંગો છો? કે પછી કંકોત્રી માં ઊંડાણ વાળો સંદેશ મુકવા માંગો છો? પણ તમને શબ્દ નથી મળતા? તમે અમને જણાવો. અમે તમારા ભાવ ને ભાવ ભર્યા શબ્દો થી વ્યક્ત કરીશું.

તમારા પરિજનો માટે કવિતા, સંદેશ, શાયરી અમે લખી આપીશું. કેમ કે અમે લખવા નાં expert છીએ 🙂

તમે તમારી જરૂરિયાત વિષે અમને admin@gorgeousgujjus.com પર email કરી શકો છો અથવા +91 9391622329 પર whatsapp કરી શકો છો!