આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ નાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમદાવાદ માં પ્રમુખ સ્વામી નગર બનાવવા માં આવ્યું છે. 600 acre માં બનાવેલ આ નગરી 6 મહિના માં ઉભી કરાઈ છે. અહીં આધ્યાત્મ, સંસકૃતી, technology અને કળા નો અદ્બુત સમન્વય છે.
લગભગ 80,000 જેટલા સ્વયંસેવકો એ સેવા કરી અને આ અદ્બુત સ્થળ બનાવ્યું છે. આ ગુરુ હરિ પ્રમુખ સ્વામી એ કરેલા આધ્યાત્મિક, ધાર્મિક અને સમાજ સેવા ના અવિસ્મરણીય કર્યો નું સ્મરણ કરવા નું સ્થળ છે. આ આપણી સંસકૃતી ની ભવ્યતા ને માણવા નું સ્થળ છે. આ કેવળ કોઈ એક સંપ્રદાય ના લોકો માટે નથી પણ બધાં ભારતીયો માટે છે.
Glow garden, adventure land અને light and sound show બાળકો ને દેખાડવા જેવું છે. International standard નાં amusement park જેવું ભવ્ય park આપણા ઘર આંગણે આવ્યું છે. તો બાળકો ને આનો લાભ લેવા જરૂર લઇ જજો. વડીલો માટે પણ exhibition, cultural gates એવું ઘણું ઘણું છે.
રહેવા, જમવા, પાર્કિંગ વગેરે ની વધુ માહિતી આ લિંક પર થી મળી શકશે – https://psm100.org/visit/nagar-plan/
Image sourced from – https://psm100.org/keyattractions/cultural-gates/