gujarati-poem-lockdown-taro-abhar

લોકડાઉન તારો ખૂબ ખૂબ આભાર…..
તે સમય આપ્યો ઘરડા માતા પીતા ને
પોતાના સંતાનો સાથ રહેવનો…..
તે સમય આપયો 8 થી 8 જોબ કરતા
માતા પિતા ને પોતાના સંતાનો સાથ રહેવાનો…
તે સમય આપ્યો ચાલ્યા ગયેલા સ્વજનો ને
આલબમ ખોલી ફરી યાદ કરવાનો
તે સમય આપ્યો પ્રદુષણ રહીત વાતવરણ માં
પશુ પક્ષિયો ને વિહરવાનો
તે સમય આપ્યો યંત્રવત બનેલા માણસને
“સ્વ” ની અંદર ડોકિયું કરવાનો..
તે સમય આપ્યો “સમય” ની
કિમ્મત સમાજવાનો…
તે સમય આપ્યો “ કૃતિ” ને આવું
લખવા ની સ્ફુર્ણા થાવાનો…
લોકડાઉન તારો ખૂબ ખૂબ આભાર….