mavdi

મારી મમ્મી

મીઠી મીઠી માવડી,મમતા મોલે મોલ,મારી મમ્મી મોંઘી ,મળે ના મૂકે મોલ.મૃદુ મૃદુ મહેકે,મટાડે મન ની મૂંઝ,માનો માં ના મોલ તો,મ્હાલો મોજે મોજ.માવતર માં નું મુખડું,મોસાળ માં નું મન,મધુર માં ની…