English-to-Gujarati

ગુજરાતી ભાષાની 25 ઉપયોગી વેબસાઈટ

નમસ્કાર મિત્રો…માતૃભાષા એ આપણી ઓળખ છે. પણ હાલ અન્ય ભાષાઓના ચલણને લીધે આપણી માતૃભાષા વિસરાતી જાય છે. બીજી બાજુ તમને ઈન્ટરનેટ પરથી ગુજરાતી ભાષાની અને ગુજરાતી શીખવતી ઘણી ઉપયોગી વેબસાઈટો…